તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |ભુજ તાલુકાના માધાપર હાઇવે પર આવેલા હેપીનેસ કાફેના સંચાલક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ભુજ તાલુકાના માધાપર હાઇવે પર આવેલા હેપીનેસ કાફેના સંચાલક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |ભુજ તાલુકાના માધાપર હાઇવે પર આવેલા હેપીનેસ કાફેના સંચાલક અનિલકુમાર સોની (રહે.આઇયા નગર, ઓધવ પાર્ક, ભુજ)એ તેની કાફેમાં વેઇટરના કામ માટે પરપ્રાંતિય ઇસમોને રાખી તેના કોઇ આધાર પૂરાવાનું રજીસ્ટ્રેશન મેઇન્ટેન કરી જાહેરનામાનો ભંગ કરતાં પશ્ચિમ કચ્છ ભુજ એસઓજીના વિજયકુમાર બી.યાદવે કાયદેસર કાર્યવાહી કરી ભુજ ડીવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.

માધાપરમાં કાફેના સંચાલક સામે એસઓજીએ કરી કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો