તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ : કચ્છમાંસૌ પ્રથમવાર નિ:સંતાન દંપતીઓ માટે અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ : કચ્છમાંસૌ પ્રથમવાર નિ:સંતાન દંપતીઓ માટે અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ : કચ્છમાંસૌ પ્રથમવાર નિ:સંતાન દંપતીઓ માટે અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા સંતાન પ્રાપ્તિ માટેની તપાસ અને ગર્ભાશયના ઓપરેશન માટેનો વર્કશોપ યોજાયો હતો. રાજકોટના સર્જન ડો. શિલ્પેન ગોંડલિયા, ભુજના ડો. નરેશ ભાનુશાલી અને ડો. શૈલી છાયા દ્વારા દૂરબિનથી તપાસ તેમજ 50 ટકા રાહતદરે 11 દર્દીઓના ઓપરેશન કરાયાં હતાં. વર્કશોપમાં જિલ્લાના ગાયનેક તબીબો ડો. ભાદરકા, ડો. પંડ્યા, ડો. પ્રફુલ્લાબેન, ડો. પન્નાબેન સહિતના જોડાયા હતા. મુંબઇ-અમદાવાદની સારવાર પણ ઘર આંગણે મળતી થઇ રહી છે તે આનંદની વાત છે એવું ડો. નરેશ ભાનુશાલીઅે જણાવ્યું હતું.

ભુજમાં નિ:સંતાન દંપતીઓ માટેનો સર્જરી વર્કશોપ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો