• Gujarati News
  • ભુજમાં છેલ્લા ચાર દિવસથી ટ્રાફિક પોલીસે ધૂમ સ્ટાઇલમાં બાઇક ચાલવતા

ભુજમાં છેલ્લા ચાર દિવસથી ટ્રાફિક પોલીસે ધૂમ સ્ટાઇલમાં બાઇક ચાલવતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં છેલ્લા ચાર દિવસથી ટ્રાફિક પોલીસે ધૂમ સ્ટાઇલમાં બાઇક ચાલવતા નબીરાઓને પકડવા બીડું ઝડપ્યું છે. શનિવારે અહીંના ખેંગાર પાર્ક રોડ પર વોચ ગોઠવીને બેફામ વાહન ચલાવતા 15 ચાલકને પકડીને દંડ ફટકાર્યો હતો. રવિવારે પણ અભિયાન ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું છે. / મિલનસોની

ભુજમાં ધૂમ બાઇકરો સામે પોલીસ કડક બની