તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છી નવા વર્ષે અષાઢી બીજના ભગવાન જગન્નાથની રથયાત્રા પણ નિકળે

કચ્છી નવા વર્ષે અષાઢી બીજના ભગવાન જગન્નાથની રથયાત્રા પણ નિકળે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છી નવા વર્ષે અષાઢી બીજના ભગવાન જગન્નાથની રથયાત્રા પણ નિકળે છે. પચરંગી ગાંધીધામ સંકુલમાં પર્વની વર્ષોથી ધામધુમ પુર્વક ઉજવણી થાય છે ત્યારે 25 જૂનના કાઢવામાં આવનાર યાત્રા માટે ગળપાદર ખાતે આવેલા મંદિરમાં ભગવાન જગન્નાથના રથને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ભગવાન જગન્નાથના રથને અપાઈ રહ્યો છે આખરી ઓપ

અન્ય સમાચારો પણ છે...