તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |કોમર્સ કોલેજમાં 21 વર્ષથી કાર્યરત અધ્યાપક લલિતકુમાર પરમારે કચ્છ

ભુજ |કોમર્સ કોલેજમાં 21 વર્ષથી કાર્યરત અધ્યાપક લલિતકુમાર પરમારે કચ્છ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |કોમર્સ કોલેજમાં 21 વર્ષથી કાર્યરત અધ્યાપક લલિતકુમાર પરમારે કચ્છ યુનિવર્સિટીની વાણિજ્ય શાખાના ડો. કમલેશ જાનીના માર્ગદર્શન હેઠળ ‘એન એનાલિટિકલ સ્ટડી ઓન ફાઇનાન્સિયલ પરફોર્મન્સ ઓફ સિલેક્ટેડ અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ઓફ કચ્છ ડિસ્ટ્રીક્ટ’ વિષય પર શોધ નિબંધ રજૂ કરી પીએચ.ડી.ની ઉપાધિ મેળવતાં તેમને સંસ્થા પ્રમુખ બાલાબેન ઠક્કર, ટ્રસ્ટીઓ, આચાર્ય ડી.કે. અઘારા, જયદીપસિંહ ગોહિલ સહિતનાએ અભિનંદન પાઠવ્યાં હતાં. તેઓ યુનિવર્સિટીમાં કોર્ટ મેમ્બર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રેમેડિયલ વર્ગો સહિતની પ્રવૃત્તિમાં સક્રીય હોય છે.

સિદ્ધિ | કોમર્સ કોલેજના અધ્યાપકે ડોક્ટરેટની ઉપાધિ મેળવી

અન્ય સમાચારો પણ છે...