તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓને કોમ્યુનિકેશન,લાઇફ સ્કીલ અને એમ્પેલોયેબીલીટી સજ્જતા બાબતે વિશેષ તાલિમ આપવા અર્થે ગુજરાત સરકારના નોલેજ કન્સેર્શિયમ ઓફ ગુજરાત દ્વારા ફીનીશીંગ સ્કુલ પ્રોજેક્ટ માટે ઇન્ટરવ્યુ દ્વારા રાજ્ય કક્ષાના ટ્રેનર તરીકે કચ્છ યુનિવર્સીટીના અંગ્રેજી ભવનના એસોસિએટ પ્રોફેસર આર.વી.બસિયાની પસંદગી કરવામાં આવેલી છે.પ્રો.બસિયા દાયકાથી વધુ સમયથી યુવા સાંસ્કૃતિક અને વિશેષ નાટ્ય તાલિમ પ્રવૃતિ સાથે સંકળાયેલા છે,તેમની રજ્ય કક્ષાએ પસંદગી થતાં તેમને અભિનંદન મળે છે.

પસંદગી| યુનિ.ના અંગ્રેજી પ્રા.ની રાજ્યકક્ષાએ ટ્રેનર તરીકે પસંદગી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો