તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ડુંગળા માઇનોર 2 કેનાલ માં 10 ફૂટનું ગાબડું પડ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુંગળા માઇનોર 2 કેનાલ માં 10 ફૂટનું ગાબડું પડ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરહદીસુઈગામ તાલુકાના છેવાડાના દુદોસણ ગામની સીમમાંથી પસાર થતી ડુંગળા માઇનોર 2 કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરમાં તૈયાર જીરુંના પાકમાં ભરાતા ખેડૂતને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી મોરવાડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલની ડુંગળા માઇનોર 2 કેનાલમાં રવિવારે રાત્રે વધુ પાણી છોડી દેતા 10 ફૂટનું ગાબડું પડતા દુદોસણના ખેડૂત હરસેગભાઈ હમીરજી ચાવડાના ખેતરમાં જીરું વાઢી તૈયાર પાથરામાં પાણી ભરાઈ જતા મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતને હજારો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.આ અંગે હરસંગભાઈએ જણાવ્યું કે મારા ખેતરમાં ચોથીવાર કેનાલ તૂટી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો