તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિશ્વ ચકલી દિવસે 3000 ચકલીઘર કુંડાનું વિતરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ ચકલી દિવસે 3000 ચકલીઘર-કુંડાનું વિતરણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોમવારેભુજમાં વિવિધ જગ્યાએ વિશ્વ ચકલી દિવસ અંતર્ગત માનવજ્યોત સંસ્થા દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજી 3000 જેટલા ચકલીઘર અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

યુનિવર્સીટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કુલપતિએ જણાવ્યું હતું કે,વર્તમાન યુગમાં આધુનિક ખાતરો,જંતુનાશક દવાઓ,પ્રદુષણ,ઉંચા મોબાઇલ ટાવરો,નળિયાને બદલે છત જેવા અનેક કારણોસર પક્ષીઓની અનેક જાતિઓ લુપ્ત થવાને આરે છે.યુનિ.માં યોજાયેલા કાર્યક્રમમાં 250 ચકલીઘર અને 250 કુંડાનું વિતરણ માનવજ્યોત સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. બાબતે માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે અમે ચકલીઘર અને કુંડાનું વિતરણ શરૂ કર્યું તે પછી હવે લોકોમાં પણ જાગૃતિ આવી રહી છે .

કચ્છ યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો