તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાપંચાયતની આજે ખાસ સામાન્ય સભા છે, જેમાં વાર્ષિક અંદાજપત્ર રજુ કરાશે. તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન હમીર ચાવડાએ જણાવ્યું હતું કે, ગત સામાન્ય સભામાં અંદાજપત્ર રજુ કરાયો હતો, જે જિલ્લા પંચાયતમાંથી આવી ગયો છે, જેથી મંગળવારના ખાસ સામાન્ય સભા મળશે, જેમાં જિલ્લા પંચાયતમાંથી સુધારા વધારા સાથે આવેલો અંદાજપત્ર રજુ કરવામાં આવશે. બીજી બાજુ વિરોધ પક્ષના નેતા જુમા હાજીઅલીમામદ સમાએ જણાવ્યું હતું કે, વિકાસકામોના દાવા અંગે હિસાબ માગીશું. જોકે, ઉપનેતા રાજેશ આહિરના સંબંધીનું 13 દિવસ પહેલા મરણ થઇ ગયું હોવાથી તેઓ ઔપચારિકતા ખાતર હાજર રહે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો