તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજમાં રાત્રે 11 વાગ્યા પછી પોલીસરાજ!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં રાત્રે 11 વાગ્યા પછી પોલીસરાજ!

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાળોઆવતાં શહેરીજનો રાત્રે જમીને બહાર ઠંડી હવામાં લટાર મારવા નીકળતા હોય છે, પરંતુ સોમવારે પોલીસને અચાનક રાત્રે 11 વાગ્યે બંધ કરવાની ચાનક ચડતાં આશ્ચર્ય સર્જાયું હતું. કાયદો વ્યવસ્થા જાળવવા સુધી ખાણીપીણીની દુકાનો અને લારીઓ બંધ કરાવતી પોલીસે સોમવારે બસ સ્ટેશન રોડ, હમીરસર વિસ્તાર તથા અન્યત્ર ફરવા નીકળેલા લોકોને પણ ઘર ભેગા કર્યા હતા. ખુદ એસ.પી. પણ બસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કાફલા સાથે નીકળ્યા હતા અને લુખ્ખા તત્ત્વોને ભગાડ્યા હતા. જોકે, પોલીસ કન્ટ્રોલ રૂમે જણાવ્યું હતું કે, પરિવાર સાથે ફરવા નીકળેલા આમલોકોને કઢાયા હતા, માત્ર પાનની કેબિનો-હોટલો પર અસામાજિક તત્ત્વો ભેગા થતા હોવાથી તેમજ છેલબટાઉ બાઈકસવારો રાતે રખડતા હોવાથી તેમને ઘરે જવા હાંકી કઢાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો