તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |શહેરની સક્રીય સેવા સંસ્થા એકલો જાને રે..ના ઉપક્રમે એવોર્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |શહેરની સક્રીય સેવા સંસ્થા એકલો જાને રે..ના ઉપક્રમે એવોર્ડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |શહેરની સક્રીય સેવા સંસ્થા એકલો જાને રે..ના ઉપક્રમે એવોર્ડ વિજેતા મગનભાઇ ઠક્કરના માર્ગદર્શન હેઠળ વિશ્વ ચકલી દિનની ઉજવણી કરાઇ હતી. પ્રસંગે ચકલીઓને પીવાના પાણીના કૂંડાં, ચકલીઘરનું વિતરણ સહિત ચકલી માટે મગના ફાડા, સેવ-બૂંદી અને ઘઉંના પચરંગી પ્રસાદનું વિતરણ કરાયું હતું. પ્રસંગે કમળાબેન ગોસ્વામી, આકૃતિ ગોસ્વામી, વોરાભાઇએ સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો