તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |તા. 25થી ચાલુ થતા હાજીપીરના ઉર્ષમાં લાખોની સંખ્યામાં ભક્તો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |તા. 25થી ચાલુ થતા હાજીપીરના ઉર્ષમાં લાખોની સંખ્યામાં ભક્તો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |તા. 25થી ચાલુ થતા હાજીપીરના ઉર્ષમાં લાખોની સંખ્યામાં ભક્તો પોતાનું માથું ટેકાવવા આવે છે. ભુજથી 100 કિમી દૂર પગપાળા જતા યાત્રિકો માટે મોબાઇલ ટોઇલેટની વ્યવસ્થા રાખવામાં આવે, જેથી સમગ્ર ગુજરાતમાંથી પગપાળા આવતા યાત્રિકોને હાલાકી ભોગવવાનો વારો આવે. કચ્છના રણમાં પુરૂષ ગમે ત્યાં શૌચક્રિયા કરી શકે છે, જ્યારે મહિલાઓને ખૂબ તકલીફ પડે છે, ત્યારે સ્વચ્છતા જળવાઇ રહે તે માટે ભુજના ચીફ ઓફિસરને જનતા દળ (યુ.)-ભુજના મંત્રી સદામ શેખ દ્વારા રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો