તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |માધાપર હાઇવે પર આવેલા મઢુલી ચાર રસ્તા પાસે સોમવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |માધાપર હાઇવે પર આવેલા મઢુલી ચાર રસ્તા પાસે સોમવારે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |માધાપર હાઇવે પર આવેલા મઢુલી ચાર રસ્તા પાસે સોમવારે સાંજે ટેમ્પોની ટક્કરે મોટરસાઇકલ આવી જતાં બાઇકચાલકને માથામાં અને હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભુજના શેખ ફળિયામાં રહેતા ઇબ્રાહિમશેખ અલીશેખ શેખ (ઉ.વ.32) સાંજના અરસામાં માધાપરથી ભુજ તરફ પોતાની મોટરસાઇકલ પર આવી રહ્યા હતા, ત્યારે પૂરપાટ આવતા ટેમ્પોના ચાલકે અડફેટે લેતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો