તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |ભુજની સેવાભાવી સંસ્થા સત્યમ દ્વારા રંક પરિવારની 75 જેટલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ભુજની સેવાભાવી સંસ્થા સત્યમ દ્વારા રંક પરિવારની 75 જેટલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજની સેવાભાવી સંસ્થા સત્યમ દ્વારા રંક પરિવારની 75 જેટલી મહિલાઓને પાણીના માટલાં અપાયાં હતાં. કાર્ય માટે વરૂણ ઘનશ્યામ ઠક્કર, સીમંધર સીટીની બહેનો, વી.આર. મહેતા આર્થિક સહયોગી રહ્યા હતા. કાર્યમાં પ્રમુખ દર્શક અંતાણી, મધુકાંત ત્રિપાઠી, મીના ગઢવી, નીતા શાહ, અનવર નોડે, અરવિંદ ભાનુશાલી, અભુબકર ખત્રી, અનિતા ઠાકુર સહિતના અગ્રણીઓ સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો