તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |બાંભણીયા નજીક આવેલી સુઝલોન કંપનીની પવન ચક્કીમાંથી ગત વર્ષે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |બાંભણીયા નજીક આવેલી સુઝલોન કંપનીની પવન ચક્કીમાંથી ગત વર્ષે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |બાંભણીયા નજીક આવેલી સુઝલોન કંપનીની પવન ચક્કીમાંથી ગત વર્ષે 85 મીટર થયેલી કોપર વાયર કિમત 15 હજારની ચોરની ફરિયાદ 6 માસ બાદ પોલીસમાં નોંધાઇ હતી. સુઝલોન કંપનીની પવન ચક્કીમાંથી ગત 4 ઓકટોબરની રાત્રીથી 5 ઓકટોબરની સવાર દરમિયાન 244 એમએમના 85 મીટર કેબલ કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા હતા, કંપની દ્વારા આંતરીક તપાસ ચલાવ્યા બાદ ગઢશીશા પોલીસ મથકમાં 6 માસ બાદ પવન ચક્કીના સુપરવાઇઝર ઓસમાણ સંઘારે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

બાંધણીયા પાસેની પવન ચક્કીમાંથી 15 હજારના કેબલની ચોરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો