તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |લખપત તાલુકામાં પાનધ્રો વીજમથક પાછળના વિસ્તારમાં આવેલા ખાણોટ ગામમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |લખપત તાલુકામાં પાનધ્રો વીજમથક પાછળના વિસ્તારમાં આવેલા ખાણોટ ગામમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |લખપત તાલુકામાં પાનધ્રો વીજમથક પાછળના વિસ્તારમાં આવેલા ખાણોટ ગામમાં 17 માર્ચની સવારે ઇલિયાસ મામદ જત ઉર્ફે ઇભલો (ઉ.વ.35)ની જમીનની જુની અદાવતમાં તિક્ષ્ણ હથિયાર વડે કતલ કરી મોતને ધાટ ઉતારનાર મૃતકના પાડોશી ભચાયા સાલેની નારાયણ પોલીસે શનિવારે ધરપકડ કરી લીધી હતી, યુવાનની હત્યા કરવામાં આરોપીને મદદગારી કરવમાં અન્ય કોણ હતા તે સહિતની પુછતાછ માટે પોલીસે આરોપને દયાપરની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો અદાલતે 3 દિવસના રિમાન્ડ આપ્યા હતા.

ખાણોટમાં યુવાનની હત્યા કરનાર આરોપી 3 દિવસના રિમાન્ડ પર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો