તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દરશડી સુપરસિક્સ ટુર્ના.માં ફ્રેન્ડ્સ સિક્સર ચેમ્પિયન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરશડી સુપરસિક્સ ટુર્ના.માં ફ્રેન્ડ્સ સિક્સર ચેમ્પિયન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દરશડીસ્પોર્ટસ ક્લબ દ્વારા ધૂળેટીના દિવસે સુપરસિક્સ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં દરશડી તથા મમાયમોરા ગામના તમામ ક્રિકેટપ્રેમી જોડાયા હતા. ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમે ભાગ લીધો હતો, જેમાં ફ્રેન્ડ્સ સિક્સરે દોસ્તાના સિક્સરને પરાજીત કરી હતી. ટુર્નામેન્ટમાં દીપક ઠક્કર, હુસેન લુહાર, ઇન્દ્રજીતસિંહ જાડેજા, પ્રવીણ ચૌધરી, રાજ લીંબાણી, અમર ઠક્કર, હરેશ સેંઘાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમ્યાપર તરીકે વીરભદ્રસિંહ સોઢા, અભુભખર સાટી, આશિષ જબુઆણી, દિલીપસિંહ જાડેજા, જયપાલ (જે.પી.), હરેશ મહેશ્વરીએ સહયોગ આપ્યો હતો. દીપક ઠક્કર તથા જાવેદ ચાકી દ્વારા ક્રિકેટરો માટે નવા બેટનું યોગદાન આપ્યું હતું. રીતેશ લીંબાણી, કલ્પેશ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, આરવ ચૌધરી, અમીત ઉકાણી, પિયુષ લીંબાણી, પુનીત રંગાણી, રોહિત ગોસ્વામી, હિતેશ જોષી વગેરે જોડાયા હતા.

દરશડીમાં યોજાયેલી ક્રિકેટ ર્સ્પધામાં જોડાયેલા ખેલ- પ્રેમીઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો