તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ જેઆઈસીમાં બંધક 40 પાકિ.એ કરી ભૂખ હળતાલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ જેઆઈસીમાં બંધક 40 પાકિ.એ કરી ભૂખ હળતાલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતના એકમાત્ર ભુજના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં 40 પાકિસ્તાની બંધકોએ શુક્રવારે જેઆઇસીના સતાધિશો પાસે એવી હઠ પકડી હતી કે પાકિસ્તાનના 31 નાગરીકોને મુક્ત કરવામાં આવ્યા તેમ તેમને મુક્ત કરવા માટે પાકિસ્તાન સરકારને ડોક્યુમેન્ટ કેમ નથી મોકલતા, જલદી અમને મુક્ત કરાવવા કાર્યવાહી કરો તેવી માગણી સાથે ભૂખ હળતાળ ઉતરી ગયા હતા, કેદીઓએ અચાનક ગાંધી ચિંધ્યા માર્ગને અપનાવતા સતાધિશોમાં દોડધામ શરૂ થઇ ગઇ હોવાનું બહાર આવ્યું હતું, આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કચ્છની રણ, ક્રીક અને જળ સીમાએથી પકડાયેલા પાકિસ્તાની કેદીઓએ હળતાળ કરી ઉહાપોહ પચાવતા પશ્ચિમ કચ્છ પોલીસના ઉચ અધિકારીઓએ સાંત્ત આપી સમજાવ્યા હતા કે ભારત સરકાર તરફથી પાકિસ્તા સરકારને જાણ કરવામાં આવી છે, પાક. સરકાર તરફથી કોઇ કાર્યવાહી કરવામાં આવશે, બન્ને સરકારની સમજુતી પછી કાર્યવાહી હાથ ધરાશે, જેઆઇસીના સતાધિશોએ કેદીઅોને સમજાવી તેઓની એક દિવસની હળતાળ પુરી કરાવી દીધી હતી,તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

પાકિસ્તાનથી મુક્તી માટે કાર્યવાહી થતાં ગુસ્સો ઠાલવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો