તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સત્તાપરમાં ભાજપના સુત્રો લખાતા નુકશાનનો આક્ષેપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્તાપરમાં ભાજપના સુત્રો લખાતા નુકશાનનો આક્ષેપ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારનાસત્તાપર ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામની જાહેર જગ્યાઓમાં ભીત ઉપર, સમાજવાડીની જગ્યાઓ, ચકરાઓ તેમજ અન્ય જગ્યાએ ભાજપના સુત્રો લખી અને ગામની જાહેર મિલકતને નુકશાન કરાયો હોવાનું આક્ષેપ પુર્વ સરપંચ અને ધારાશાસ્ત્રી દિનેશ એસ. માતા દ્વારા કરાયું છે. કોઇપણ રાજકીય પાર્ટી હોય તેમને જાહેર જગ્યાઓમાં પોતાની પાર્ટીને લગતા સુત્રો અને અન્ય લખાણ લખવાની મનાઇ ફરમાવવામાં આવી છે જેથી આગામી દિવસોમાં લખાયેલા સુત્રો દુર નહીં કરાય તો પોલીસ ફરીયાદ કરવાની પણ ચિમકી ગામના સરપંચ આરતીબેન દિનેશ માતા, જશીબેન શીરીષ માતા, મેઘજીભાઇ માતા, હીરાભાઇ માતા, દિનેશભાઇ માતા, શિરીષ માતા સહિત અન્ય યુવાનોએ ઉચ્ચારી હોવાનું એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો