તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ | આજેદુનિયાભરમાં વિશ્વ ચકલી દિન ઉજવાઈ રહ્યો છે,કચ્છમાં ચકલીની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ | આજેદુનિયાભરમાં વિશ્વ ચકલી દિન ઉજવાઈ રહ્યો છે,કચ્છમાં ચકલીની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ | આજેદુનિયાભરમાં વિશ્વ ચકલી દિન ઉજવાઈ રહ્યો છે,કચ્છમાં ચકલીની ચીં..ચીં હવે આપણા ઘરોમાંથી લુપ્ત થઇ ગઈ છે. ભુજ નજીક શેખપીર ત્રણ રસ્તા પાસે બાવળના ઝાડ પર 18 વર્ષથી ૧૨૦૦૦ ચકલી રહે છે. સૂર્યોદય કાળે દૈનિક ચકલીઓ આસપાસના ગામડાઓમાંથી ચણવા જાય છે અને સૂર્યાસ્ત થતા બાવળ પર નિવાસ સ્થાને પરત આવે છે. સમગ્ર કચ્છમાં એક સાથે આટલી ચકલીઓને નિવાસ કરતી હોય તેવું એક માત્ર વૃક્ષ છે. ફોટો- રોનક ગજ્જર

ચકલીની કોલોની | 18 વર્ષથી 12000થી વધુ ચકલીઓ કરે છે બાવળ પર વસવાટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો