• Gujarati News
  • National
  • ભુજ |ભુજ તાલુકાના ધાણેટી અને રતનાલ વચ્ચે આવેલી વાડીમાં બળદે

ભુજ |ભુજ તાલુકાના ધાણેટી અને રતનાલ વચ્ચે આવેલી વાડીમાં બળદે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજ તાલુકાના ધાણેટી અને રતનાલ વચ્ચે આવેલી વાડીમાં બળદે ખેતમજૂર મહિલાને ઉછાડતાં તેનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. મૂળ પંચમહાલની હાલ દેવાભાઇની વાડીમાં ભાગીદારીમાં કામ કરતી અમૃતબેન મહેશભાઇ ઉમા બુધવારે સાંજે વાડીમાં બળદને ચારો આપી રહી હતી, ત્યારે અચાનક બળદે મહિલાને શિંગડા ભરાવી બેથી ત્રણ વખત ઉલાળતાં તેનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. મહિલા તથા તેના પતિ મહેશ ઉમા છેલ્લા 10થી 12 દિવસ પહેલા પંચમહાલમાંથી વાડીમાં મજૂરી કામે આવેલા પરિવારે ધાણેટી ગામના દેવાભાઇની વાડીમાં કામે આવ્યા હતા.

ધાણેટી નજીકની વાડીમાં બળદે મહિલાને ઉછાળતાં મોતને ભેટી

અન્ય સમાચારો પણ છે...