• Gujarati News
  • National
  • ભુજ |ભુજ તથા અંજારના ગામોમાં રિ સર્વે થયેલી જમીનોની નોટિસની વહેંચણી

ભુજ |ભુજ તથા અંજારના ગામોમાં રિ-સર્વે થયેલી જમીનોની નોટિસની વહેંચણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજ તથા અંજારના ગામોમાં રિ-સર્વે થયેલી જમીનોની નોટિસની વહેંચણી બાદ વાંધાઅરજી તથા બાકી નંબરોની માપણી કરાશે, જેમાં ભુજના અંધૌ ગામમાં 19 સપ્ટેમ્બર અને સુમરાસર (શેખવાળા), ઢોરી ગામોમાં 21 સપ્ટેમ્બર તેમજ અંજાર તાલુકાના ચંદાપર, સંઘડ ગામોમાં 26 સપ્ટેમ્બર, ચાંદ્રોડા 28 સપ્ટેમ્બરના અંજાર સીમ, અંજાર શહેરમાં 30 સપ્ટેમ્બરના ઉપરોક્ત ગામોનું રિ-સર્વે થયા બાદની નોટિસો ગામના ખાતેદારોને વહેંચણી કરવામાં આવી છે. નોટિસમાં જણાવેલી મુદ્દત તે 10 દિવસથી પૂરી થઇ ગયેલી છે, તેની સામે વાંધાઅરજી તથા બાકી રહેતી માપણી માટની તારીખ અને સમયે સર્વે ટીમ સાથે કેમ્પ રાખેલો છે.

સૂચના |ભુજ-અંજારના ગામોમાં રિ-સર્વે થયેલી જમીનોની નોટિસ

અન્ય સમાચારો પણ છે...