તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |ભુજની બહુમાળી ભવનમાં આવેલી ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસની કચેરીમાં

ભુજ |ભુજની બહુમાળી ભવનમાં આવેલી ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસની કચેરીમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજની બહુમાળી ભવનમાં આવેલી ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસની કચેરીમાં નવસારી ખાતેની કચેરીના તત્કાલીન પ્રોજેક્ટ મેનેજરે કચ્છના અલગ-અલગ ગામોમાં ગ્રામ વિકાસના કામો કરી તેના ખોટા બિલો પાસ કરી નાણાંની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ગુજરાત ગ્રામ્ય વિકાસ કચેરીના લાધુભાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મેનેજર માધુભાઇ મુળાભાઇ પરમારે કચ્છના અલગ-અલગ ગામોમાં ગ્રામ્ય વિકાસના કામો થયા અંગેના ખોટા બિલો રજૂ કરી લાખોની રકમની ઉચાપત કરી છે.

ભુજમાં ગ્રામ વિકાસ એજન્સીના નાણાં ઉચાપત કરનાર સામે FIR

અન્ય સમાચારો પણ છે...