તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ : ગુજરાતરાજ્યની વ્યાપાર ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી અગ્રીમ સંસ્થા ગુજરાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ : ગુજરાતરાજ્યની વ્યાપાર ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી અગ્રીમ સંસ્થા ગુજરાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : ગુજરાતરાજ્યની વ્યાપાર ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી અગ્રીમ સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં વર્ષ 2016-17 માટે છેલ્લી 5 ટર્મથી સતત ચેમ્બરની એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર તરીકે રહેલા કચ્છ ચેમ્બરના પ્રમુખ રાજેશ ભટ્ટની હેલ્થ એન્ડ મેડિકલ ટુરિઝમ કમીટીના ચેરમેન તરીકેની વરણી ચેમ્બર પ્રમુખ બિપિનભાઇ પટેલે કરી છે.

કચ્છ ચેમ્બરના પ્રમુખ ગુજરાત ચેમ્બરની કમિટીના ચેરમેન પદે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો