તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્વામિનારાયણ મંદિરે લાઇફ મેનેજમેન્ટની શીખ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામિનારાયણ મંદિરે લાઇફ મેનેજમેન્ટની શીખ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વામિનારાયણ મંદિરે લાઇફ મેનેજમેન્ટની શીખ

ગુરુપૂર્ણિમા પર્વ પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિરે ત્રિ-રાત્રિય લાઇફ મેનેજમેન્ટ સત્સંગ સભા અંતર્ગત સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજીએ જીવન જીવવાની કળા વિશે સત્સંગીઓને જણાવ્યું હતું. સત્કર્મો દ્વારા જીવનને સમાજ માટે ઉપયોગી અને ધાર્મિક બનાવવાની શીખ આપી હતી. મંદિરના વડીલ સંતો, ટ્રસ્ટીઓ, સત્સંગી ભાઇ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કચ્છ નરનારાયણ યુવક મંડળે રાત્રિ સભાનું આયોજન કર્યું છે. સંપ્રદાયથી જોડાયેલા મોટી સંખ્યામાં ભાઇ-બહેનોએ લાભ લીધો હતો.(તસવીર : પ્રકાશ ભટ્ટ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો