• Gujarati News
  • National
  • વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે દર વર્ષે ભુજના કલાકારો ટાઉનહોલના રંગમંચ

વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે દર વર્ષે ભુજના કલાકારો ટાઉનહોલના રંગમંચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે દર વર્ષે ભુજના કલાકારો ટાઉનહોલના રંગમંચ પર કલાગુરુ નટરાજની મૂર્તિની પૂજા કરી લાગણી વ્યક્ત કરે છે, પરંતુ વર્ષે ટાઉનહોલના અધધ ભાડા વધારા વચ્ચે કલાકારોએ સ્વયંભૂ ગાંધીજીની પ્રતિમા પાસે મૂર્તિને પધરાવી પુષ્પ દ્વારા પૂજા કરી હતી અને આગામી વર્ષોમાં ભુજનું એકમાત્ર રંગમંચ ટાઉનહોલનું ભાડું સર્વે કલાકારો-સંસ્થાને પરવડે તેવું રખાય તેવી ગાંધીજી સમક્ષ પ્રાર્થના કરી હતી.

કલાગુરુ નટરાજ પણ ગાંધીજીના સહારે

અન્ય સમાચારો પણ છે...