• Gujarati News
  • ભુજ |નખત્રાણાના નાના વાલ્કા ગામે બાતમીનો વહેમ રાખી ક્ષત્રિય જૂથ

ભુજ |નખત્રાણાના નાના વાલ્કા ગામે બાતમીનો વહેમ રાખી ક્ષત્રિય જૂથ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |નખત્રાણાના નાના વાલ્કા ગામે બાતમીનો વહેમ રાખી ક્ષત્રિય જૂથ દ્વારા બુધવારે દલિત પિતા-પુત્રને 10 જણ સામેની ફરિયાદમાં શુક્રવારે પોલીસે 5 આરોપીઓને ઝડપી લેવાયા હતા. ક્ષત્રિય જૂથના 4 શખ્સે ભેગા મળી છોકરાઓની બાબતે બોલાચાલી કરી નાના વાલ્કામાં રહેતા નાથાલાલ દેવજી સીજુ તથા તેના પુત્રનલોખંડના પાઇપથી અને પથ્થરોથી માર મારી ઇજા પહોંચાડી હતી અને જાતિ અપમાન કરવામાં આવતાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ શુક્રવારે કાનજી રામસંઘજી રાઠોડ, દાનસંઘજી વંકાજી રાઠોડ, હરિસંઘજી વાલાજી રાઠોડ, પ્રતાપજી લાખિયાજી રાઠોડ, પ્રતાપજી વંકાજી રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી.

નાના વાલ્કામાં દલિત પિતા-પુત્ર પર હુમલો કરનારા 5 આરોપીઓ ઝડપાયા