• Gujarati News
  • National
  • માધાપરમાં 14 વર્ષની કિશોરીને સર્પે દંશ દેતાં સારવાર હેઠળ ખસેડાઇ

માધાપરમાં 14 વર્ષની કિશોરીને સર્પે દંશ દેતાં સારવાર હેઠળ ખસેડાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| ભુજનામાધાપર ખાતે આવેલી મધર ડેરી પાસે રહેતી કિશોરી રાત્રે સૂતી હતી, ત્યારે અચાનક સર્પે દંશ મારતાં તાત્કાલિક સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. પોલીસ ચોપડે મળતી માહિતી અનુસાર ભુજના માધાપર ખાતે આવેલા અને મધર ડેરી પાસે રહેતા પરિવારની પુત્રી આઇશાબાઇ ગફુર (ઉ.વ.14)ને અચાનક સર્પે દંશ માર્યો હતો

અન્ય સમાચારો પણ છે...