તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજના પેટ્રોલ પંપના 50 લાખના બેનામી વ્યવહાર બહાર આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજના પેટ્રોલ પંપના 50 લાખના બેનામી વ્યવહાર બહાર આવ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આયકરવિભાગ દ્વારા નોટબંધી બાદ થયેલા મોટા વ્યવહારો ચકાસવા શરૂ કરાયેલા સર્ચ ઓપરેશનમાં ભુજના મીરજાપર નજીક આવેલા જલારામ પેટ્રોલપમ્પ માં શનીવારે મોડી સાંજ સુધી આઇટી વિભાગના ચાલેલા ઓપરેશનમાં રૂ.50 લાખના બેનામી વ્યવહારો બહાર આવ્યા હોવાનું આંતરિક સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. આયકર વિભાગે શુક્રવારે સાંજથી ભુજના મીરજાપર પાસે આવેલા જલારામ પેટ્રોલપમ્પ,માધાપર હાઇવે પાસે ...અનુસંધાન પાના નં. 4

આવેલાપોરબંદર ટ્રાન્સપોર્ટરઘુવંશી ચોકડી પાસે આવેલી સિગરેટ અને ગુટકાની માં એજન્સી અને ગાંધીધામના વીશાલ સોલ્ટમાં સર્ચ ઓપરેશન કર્યું હતું.આ તપાસ શનિવારે મોડી સાંજ સુધી ચાલતાં બીજા ડિસક્લોઝરની વિગતો જાણી શકાઇ નથી.

આયકર વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવું આંતરિક વર્તુળમાંથી જાણવા મળ્યું છે આઇટી વિભાગના જણાવ્યા મુજબ કામગીરી પ્રધાનમંત્રીની ગરીબ કલ્યાણ યોજના માટે છે..

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો