તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કંડલા એરપોર્ટમાં 37.3 ડિગ્રી: બીજું સૌથી ગરમ મથક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંડલા એરપોર્ટમાં 37.3 ડિગ્રી: બીજું સૌથી ગરમ મથક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છમાંતાપમાનના ઉચકાતા પારા વચ્ચે રવિવારે ગાંધીધામ નજીકના કંડલા એરપોર્ટમાં 37.3 ડિગ્રી ગરમી નોંધાઇ હતી, જે અમરેલી (37.6) પછી બીજા ક્રમે હતી. ભુજમાં મહતમ ઉષ્ણતામાન 36 ડિગ્રી રહ્યું હતું.

...અનુસંધાન પાના નં. 4

કંડલાપોર્ટ પાસે 34.8, નલિયામાં 34.2 અને માંડવીમાં 32 ડિગ્રી જેટલું મહત્તમ ઉષ્ણતામાન રહ્યું હતું. ભુજની હવામાન કચેરીના વર્ચારા મુજબ હવેના અઠવાડિયા દરમિયાન શહેરનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેવાસી સંભાવના છે. રવિવારે ઠંડા પવનને કારણે ગરમીમાં રાહત રહી હતી. ભુજ અને નલિયામાં સરેરાશ 8 કિમી જ્યારે કંડલામાં 16 કિમીની ગતિએ પવન ફુંકાયો હતો. સવારે ભેજનું પ્રમાણ 88થી 95 ટકા નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો