તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |ભુજ તાલુકાના કલ્યાણપરમાં રણછોડરાયજીના 253મા પાટોત્સવની ઉજવણી પ્રસંગે સ્વામિનારાયણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ભુજ તાલુકાના કલ્યાણપરમાં રણછોડરાયજીના 253મા પાટોત્સવની ઉજવણી પ્રસંગે સ્વામિનારાયણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |ભુજ તાલુકાના કલ્યાણપરમાં રણછોડરાયજીના 253મા પાટોત્સવની ઉજવણી પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો-સાંખ્યયોગી બહેનોએ ઉપસ્થિત રહી અગ્રણીઓનું સન્માન કર્યું હતું જેમાં ટ્રસ્ટીઓ ભીમજી હિરાણી, શિવજી કેરાઇ, હિરાભાઇ મેઘાણી, લખુભાઇ વાઘજીયાણી, કરશન હિરાણી, હાટકેશ મંડળ વતી ઇન્દ્રવદન છાયા, રમશે વૈદ્ય, હેમાંશુભાઇ, ત્રિવેણીબેન, જ્વનિકાબેન, વિભાકર અંતાણી, અતુલ મહેતા, દવેભાઇ, કિશોર મચ્છર, ચંદ્રકાંત શાહ સહિતના સામેલ હતા.

મહોત્સવ| રણછોડરાયના 253મો પાટોત્સવની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો