તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજના આશાપુરા મંદિરે ચૈત્રી નવરાત્રિની શરૂઆતી તૈયારીઓને અંજામ અપાવવાનો આરંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજના આશાપુરા મંદિરે ચૈત્રી નવરાત્રિની શરૂઆતી તૈયારીઓને અંજામ અપાવવાનો આરંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના આશાપુરા મંદિરે ચૈત્રી નવરાત્રિની શરૂઆતી તૈયારીઓને અંજામ અપાવવાનો આરંભ થઇ ચુકયો છે. શહેરના સોની પરીવારો દ્વારા માતાજીના ઘરેણા, આસન તેમજ શણગારની કિંમતી ધાતુઓની સફાઇનું કામ શરૂ થઇ ચુકયો છે. મંદિરના પુજારી જર્નાદનભાઇ દવેના જણાવ્યા અનુસાર છેલ્લી 3 પેઢીઓથી સોની ભાઇઓ નિયમિત રીતે સેવા કરતા આવ્યા છે. -મયૂર ચૌહાણ

આશાપુરા મંદિરે ચૈત્રી નવરાત્રિની તૈયારીઓ શરૂ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો