તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |જિલ્લા પંચાયતની સહકાર શાખાના સીનીયર ક્લાર્ક કીર્તિભાઇ ઠક્કર 37

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |જિલ્લા પંચાયતની સહકાર શાખાના સીનીયર ક્લાર્ક કીર્તિભાઇ ઠક્કર 37

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |જિલ્લા પંચાયતની સહકાર શાખાના સીનીયર ક્લાર્ક કીર્તિભાઇ ઠક્કર 37 વર્ષની નિષ્ઠાવાન કારકિર્દીને અંતે વયનિવૃત્ત થતાં અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા તથા સહકાર અને સિંચાઇ સમિતિના ચેરમેન ભીમજી જોધાણીએ તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. વેળાએ જે.આર. પટેલ, શૈલેષ ભટ્ટ, જયશીલ વ્યાસ, હિંમતસિંહ વસણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

કારકિર્દી |જિ. પંચાયતમાં સહકાર શાખામાં વિદાયમાન યોજાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો