તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજોડી નજીક મો. ટાવરમાંથી 85 હજારની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજોડી નજીક મો. ટાવરમાંથી 85 હજારની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના ભુજોડી-વર્ધમાન નગરમાં આવેલા ઇન્ડેક્સ કંપનીના મોબાઇલ ટાવરમાંથી અજાણ્યા શખ્સો દ્વારા 72 બેટરી કિમત 85 હજારની ચોરી કરી ગયા હતા, ચોરી થયાની ઘટના 6 માસ બાદ પોલીસમાં નોંધાવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચોરીનો બનાવ ગત 20 ઓકટોબર 2016થી 1 માર્ચ દરમિયાન બન્યો હતો, ભુજોડી અને વર્ધમાનનગરમાં આવેલા ઇન્ડેક્સ કંપનીના મોબાઇલ ટાવરની નીચે આવેલી કેબીનમાં લાગેલી બેટરી નંગ-72 કિમત 85 હજાર કોઇ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હતા, કંપનીના રઘુભા જીલુભા ઝાલાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એચ એચ ઝાલાએ બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો