તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • RTO રિલોકેશન વસાહતમાં 15 લાખના ખર્ચે બનશે સીસી રોડ અને ઇન્ટરલોક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RTO રિલોકેશન વસાહતમાં 15 લાખના ખર્ચે બનશે સીસી રોડ અને ઇન્ટરલોક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજમાંઆરટીઓ રિલોકેશન સાઇટ પાસે શ્રીજીનગરમાં 10 લાખના ખર્ચે સીસી રોડ બનાવવા અને 5 લાખના ખર્ચે ઇન્ટરલોક બ્લોક જનભાગીદારીથી પાથરવાના વિકાસ કામનું ખાતમૂહૂર્ત કરાયું હતું.

ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય અને નગરપતિ અશોકભાઇ હાથીના હસ્તે ખાતમૂહૂર્ત કરાયું હતું. તકે કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, દંડક રાહુલ ગોર, સદસ્ય જાનકીબેન ભટ્ટ, અસ્મિતાબેન ગોર, ધીરેનભાઇ ઠક્કર, મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પા અને સોસાયટીના રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા હરદેવસિંહ રાણા, નિપુણ ઠક્કરે સંભાળી હતી.

વિકાસકામનો પ્રારંભ કરાવી રહેલા ધારાસભ્ય-સીઓ

લોકભાગીદારીથી બનનારા વિકાસકામનું નગરપ્રમુખ અને ભુજના ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમૂહૂર્ત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો