તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સુખપર નખત્રાણામાં બે બાઇક અકસ્માત : ત્રણ યુવાનને ઇજા

સુખપર-નખત્રાણામાં બે બાઇક અકસ્માત : ત્રણ યુવાનને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુખપરગામે શુક્રવારે સાંજે બે મોટર સાયકલો સામ સામી ભટકાઇ જતાં અક્ષય મુળજીભાઇ ચાવડા (ઉ.વ.18) તેમજ સામેથી મોટર સાયકલથી આવતા બાબુરામ ગુપ્તા (ઉ.વ.22)નામના બે યુવાનોને ગંભીર ઇજાઓ થતા બે ઇજાગ્રસ્તોને ખાનગી છકડામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બીજી તરફ નખત્રાણામાં પાણી પુરવઠાના ટાંકા પાસે બે બાઇકો આમને સામને અથડાઇ ગઇ હતી જેમા નખત્રાણા કોલીવાસમાં રહેતા દિપક બીજલભાઇ કોલી (ઉ.વ.18)ને ઇજાગ્રસ્ત હાલતમાં ભુજ જી.કેમાં દાખલ કરાયો હતો ે.

અન્ય સમાચારો પણ છે...