તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • થેલેસેમિયા જાગૃતિ નિદાન કેમ્પ યોજાયો

થેલેસેમિયા જાગૃતિ-નિદાન કેમ્પ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશલપરનાપ્રાથમિક આરોગ્ય કેન્દ્રખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સૌજન્યથી થેલેસેમિયા જાગૃતિ અને નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં રેડક્રોસ તરફથી ચંદ્રકાંતભાઇ ખત્રી, વિજયભાઇ જાડેજા તરફથી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આસપાસના ગામડામાંથી સગર્ભા બહેનો, આશાવર્કરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે નીતાબેન ગોર, રિયાઝભાઇ શેખ, પટેલભાઇ, જલ્પાબેન, કૌશલ્યાબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...