તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • જિ. પં.નો નર્સિંગ સ્ટાફ પગારની વિસંગતતા મુદ્દે ગાંધીનગર જશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિ. પં.નો નર્સિંગ સ્ટાફ પગારની વિસંગતતા મુદ્દે ગાંધીનગર જશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાપંચાયતની આરોગ્ય શાખાના નર્સિંગ સ્ટાફે રવિવારના યુનિયનની બેઠક બોલાવી હતી, જેમાં પગારની વિસંગતતા બાબતે ચર્ચા કરી હતી, ન્યાય મળે તો ગાંધીનગર સુધી રજુઆત કરવા જવાનો નિર્ણય લેવાયો હતો.

સવારે કચેરી ખુલવાના સમયથી 1 કલાક પહેલા કચેરીના બગીચામાં નર્સિંગ સ્ટાફની બહેનો બેસી ગઇ હતી, જેમાં પગાર બાબતે અન્યાય થઇ રહ્યો હોવાની ચર્ચા કરી રહી હતી. જે બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાસે રજુઆત કરવાની હતી. જોકે, તેમને અધિકારી મળ્યા હતા. ઇન્ચાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર પાંડેનો બાબતે ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે બાબતે અજાણતા બતાવી હતી. તેમણે કહ્યું હતું કે, એક બે બહેનો નજરે પડી તો મેં તેમને સામેથી પૂછ્યું હતું કે, કંઇ કહેવું છે તો તેમણે કહ્યું હતું કે, યુનિયનની બેઠક છે, જેથી મેં તેમને પૂછ્યું કે, કોઇ સમસ્યા હોય તો જણાવો. પરંતુ તેઓએ કશું કહ્યું હતું. કદાચ એક બે બહેનોએ પરીક્ષા પાસ કરી હોવાથી તેમને બઢતી અને પગાર વધારા બાબતે સમસ્યા ઉભી થયેલી હશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો