તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • માધાપર મોડેલ સ્કુલ ખાતે NSS શિબિર યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માધાપર મોડેલ સ્કુલ ખાતે NSS શિબિર યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્દ્રાબાઇગલ્સ સ્કુલ દ્વારા માધાપર મોડેલ સ્કુલમાં તા.38-3થી 10-3 સુધી ત્રિદીવસીય રાષ્ટ્રીય સેવા યોજનાનો વાર્ષિક શિબિર યજાઇ હતી. સોનલબેન ગાજીપરાએ વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન અપાયું હતું. માધાપર અલ્હાબાદ બેંકના મેનેજર પ્રશાંતભાઇ પરમારે કેશલેશ વિસે સમજણ આપી હતી. રશ્મિતાબેન મંગરાએ વિદ્યાર્થીઓના વિકાસ અંગે વાત કરી હતી. સ્વચ્છતા અભિયાન રેલી, વૃક્ષારોપણ, શિક્ષણનો પ્રચાર, મહિલા દિનની ઉજવણી, સાંસ્કૃતિક વગેરે કાર્યક્રમો યોજાયા હતા. તાલુકા પં.ના ઉપપ્રમુખ હિતેશ ખંડોર, પ્રિન્સિપાલ એ.એમ.ઠક્કર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો