તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ-ભુજ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ-ભુજ

જ્ઞાતિનાલગ્ન ઇચ્છુકોની નવી પુસ્તિકા માટે વિષ્ણુપ્રસાદ દવે, રૂડાનગર-બે, પ્લોટ નં.138, શેરી નં.8, યુનિ.રોડ, રાજકોટ, મો.નં. 92288 68274નો સંપર્ક કરવો.

સુથારવર્ક કોન્ટ્રોક્ટર વેલફેર એસોસિએશન

તા.20/3ના સાંજે 6 કલાકે એસોશિએશનની મીટિંગ દરજીવાડી, છઠ્ઠીબારી રીંગ રોડ, ભુજ મધ્યે.

કુંભારજમાતખાનામાં તકરીરનો કાર્યક્રમ

તા.21/3ના ઇશા નમાજબાદ મૌલાના હાફીજ હાશીમ અન્સારી કુંભાર જમાતખાના, દાદુપીર રોડ, ભુજ મધ્યે તકરીર ફરમાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો