તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |અજરખપુર પ્રાથમિક શાળામાં 15મી માર્ચ, વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |અજરખપુર પ્રાથમિક શાળામાં 15મી માર્ચ, વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |અજરખપુર પ્રાથમિક શાળામાં 15મી માર્ચ, વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી પ્રસંગે ગામમાં નારા અને બેનર સાથે રેલીનું અને સૂત્રલેખન, ચિત્ર, વક્તવ્ય, નિબંધલેખન તથા નાટકનું આયોજન કરાયું હતું જેમાં શાળાના છાત્રોએ પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું. વેળાએ શાળાના આશિષ દામાણી, પંકજ ઠક્કર, વિક્રમ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

પ્રસંગ | અજરખપુરની શાળામાં વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો