તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |માધાપર ગોકુલધામ સોસાયટી મધ્યે તૃતીય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |માધાપર ગોકુલધામ સોસાયટી મધ્યે તૃતીય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |માધાપર ગોકુલધામ સોસાયટી મધ્યે તૃતીય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિઘ્નહર્તા ગણેશ મહારાજને લગતા ગીતમાં સોસાયટીના બાળકો શ્યામ સોની, સિદ્ધરાજસિંહ જાડેજા, આર્યન વિશ્વકર્મા, ગૌરવ પટેલ વગેરેએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાદમાં સોસાયટીના સભ્યોએ બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા . સામજીભાઇ આહિરે શુભેચ્છા પાઠવી હતી.

માધાપર ગોકુલધામમાં તૃતીય ગણેશ મહોત્સવ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો