તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |ભુજમાં બે વર્ષ પહેલાં રીલાઇન્સ સર્કલથી પ્રિન્સ રેસિન્ડેસી રોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ભુજમાં બે વર્ષ પહેલાં રીલાઇન્સ સર્કલથી પ્રિન્સ રેસિન્ડેસી રોડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |ભુજમાં બે વર્ષ પહેલાં રીલાઇન્સ સર્કલથી પ્રિન્સ રેસિન્ડેસી રોડ પર ખૂનનો બનાવ બન્યો હતો, જેમાં આરોપીને અદાલતે નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપ્યો છે. ગત 5/1/2014ના સાંજના અરસામાં ફરિયાદી અશોક પોખરાજ જૈનના મોટાભાઇ તેજમાલભાઇને ફોન કરી અલ્તાફ સલીમ શેખે બોલાવ્યો હતો અને તેને જેટલા ઘા મારી ખૂન કરી નાખ્યું હોવાના બનાવમાં ડિવિઝન પોલીસે અલ્તાફની ધરપકડ કરી લીધી હતી, જે બાબતે તપાસ બાદ ચાર્જશીટ રજૂ થતા ભુજના બીજા અધિક સેશન્સ જજ રાવલે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો ચુકાદો આપ્યો હતો. આરોપી પક્ષે વકીલ અમીરઅલી એચ લોઢિયા, એ.કે. લોઢિયા વગેરે હાજર રહ્યા હતા.

ભુજમાં બે વર્ષ પહેલાના ખૂનના કેસના આરોપીનો નિર્દોષ છુટકારો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો