તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |અચલગચ્છ સંપ્રદાયના મહાસતીજીઓની નિશ્રામાં અબડાસા તાલુકાના સાંધવ અને જશાપર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |અચલગચ્છ સંપ્રદાયના મહાસતીજીઓની નિશ્રામાં અબડાસા તાલુકાના સાંધવ અને જશાપર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |અચલગચ્છ સંપ્રદાયના મહાસતીજીઓની નિશ્રામાં અબડાસા તાલુકાના સાંધવ અને જશાપર ખાતે ચાતુર્માસ નિમિત્તે ચારગતિ નિવારક ભક્તિ અનુષ્ઠાન યોજાઇ ગયાં. વિધિ કિશોર સાંયાએ કરાવી હતી. અનુષ્ઠાનમાં સંગીતમય સ્તવનો નીશા સંઘવી અને નિકેશ ગડાએ રજૂ કર્યાં હતાં. આયોજનને સફળ બનાવવા સંઘના સેવકો તથા દાતા પરિવારના ગોવિંદ પટેલ, ખુશાલ લોડાયા, પરેશ દંડ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

સાંધવ અને જશાપર ખાતે ચાતુર્માસ અનુષ્ઠાનવિધિ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો