તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |ધોરણ 1થી ઉચ્‍ચ અભ્‍યાસ કરતા 40 ટકાથી વધુ અને છેલ્લી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ધોરણ-1થી ઉચ્‍ચ અભ્‍યાસ કરતા 40 ટકાથી વધુ અને છેલ્લી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |ધોરણ-1થી ઉચ્‍ચ અભ્‍યાસ કરતા 40 ટકાથી વધુ અને છેલ્લી પરીક્ષામાં 40 ટકાથી વધારે ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા શિષ્‍યવૃત્તિ અપાય છે, જેના ફોર્મ સ્‍વીકારવાની છેલ્‍લી તા.30મી સપ્‍ટેમ્‍બર છે, પરંતુ હજુ સુધી શાળા-કોલેજો તરફથી ફોર્મ મળ્યા હોવાથી તાત્‍કાલિક ફોર્મ મોકલવા તાકીદ કરાઇ છે. વધુ માહિતી માટે જિલ્‍લા બાળ સુરક્ષા એકમ, ભુજ ફોન નં. (02832) 252613 પર સંપર્ક સાધવા જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

વિકલાંગોની શિષ્યવૃત્તિના ફોર્મ તાત્કાલિક પહોંચાડવા તાકીદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો