સંસ્થા સમાચાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંસ્થા સમાચાર

ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળમાં કચ્છી પ્રમુખ

ભુજ: તાજેતરમાં ગુજરાત ટુરીસ્ટ વ્હીકલ ઓપરેટર ફેડરેશનની ચૂંટણી યોજાઇ હતી, જેમાં પટેલ ટ્રાવેલ્સ ભુજના સંચાલક મેઘજીભાઇ પટેલ પ્રમુખપદે બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે એચ.કે. ટ્રાવેલ્સના હરજીભાઇ પટેલ તથા શિવધારા ટ્રાવેલ્સના રમેશગિરિ ગોસ્વામીને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સમાવાયા છે, તેવું ટ્રાવેલ્સ અગ્રણી નરેશ વછરાજાની યાદીમાં જણાવાયું હતું.

ભારતીયસેવા મંડળ, ભુજ

ભુજ: ભારતીયસેવા મંડળ-ભુજની સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે રશ્મિકાંત બી. પંડ્યા, ઉપપ્રમુખ પ્રજ્ઞેશ એમ. છાયા, મંત્રી જિતેશ આર. મણીયાર, ખજાનચી જિજ્ઞા જે. મણીયાર ટ્રસ્ટી મંડળમાં નિમણૂક તથા 12 કારોબારી સભ્ય તેમજ સલાહકાર તરીકે જયસુખભાઇ મુન્શી, કરશનદાસ જેઠી, અરવિંદભાઇ રાવલ, હમીદાબેન આરબની નિમણૂક કરાઇ હતી.

સભ્ય

સભ્ય

પ્રમુખ

મંત્રી

ઉપપ્રમુખ

પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...