• Gujarati News
  • National
  • ભુજ નગરપાલિકા દ્વારા શરદબાગ પાસે છેલ્લા 15 દિવસથી ડ્રેનેજ સુધારણાનું

ભુજ નગરપાલિકા દ્વારા શરદબાગ પાસે છેલ્લા 15 દિવસથી ડ્રેનેજ સુધારણાનું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ નગરપાલિકા દ્વારા શરદબાગ પાસે છેલ્લા 15 દિવસથી ડ્રેનેજ સુધારણાનું કામ ચાલી રહ્યું છે. જેને કારણે આગળના વિસ્તારમાંથી આવતું ગટરનું પાણી છતરડીવાળા તળાવના જાવક એવા રોમાનિયા ટેન્ક તરફ જતાં નાળાંમાં જમા થયું છે. સુધરાઇના ટેન્કર ગંદાં પાણીને ખેંચીને અન્યત્ર ડ્રેનેજમાં ઠલાવવાનું કામ સતત કરે છે. }ભાસ્કર

ડ્રેનેજ પાઇપ ફીટિંગને કારણે ગટરનું પાણી ઉભરાયું, પાલિકા ઉલેચવામાં વ્યસ્ત

અન્ય સમાચારો પણ છે...