• Gujarati News
  • National
  • ભુજ |માંડવી તાલુકાના હાલાપર ગામની વાડીમાં ગત 7 9ના કોઇ અગમ્ય

ભુજ |માંડવી તાલુકાના હાલાપર ગામની વાડીમાં ગત 7/9ના કોઇ અગમ્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |માંડવી તાલુકાના હાલાપર ગામની વાડીમાં ગત 7/9ના કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જનારા યુવાનનું સારવાર દરમિયાન બુધવારે મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલાપર ગામમાં આવેલી પુનશીભાઇ ગઢવીની વાડીમાં કામ કરતા મંગલભાઇ કંચનભાઇ રાઠવા (ઉ.વ.27) ગત 7/9ના કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જેનું બુધવારે સારવાર દરમિયાન મોત થતાં પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માંડવી તાલુકાના હાલાપરમાં ઝેરી દવા પી જનારા યુવાને દમ તોડ્યો

અન્ય સમાચારો પણ છે...