તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • માંડવીની શાળામાં ગરીબ છાત્રોને ગણવેશનું વિતરણ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીની શાળામાં ગરીબ છાત્રોને ગણવેશનું વિતરણ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીનીનવાપુરા-દરબારી શાળામાં પરિશ્રમ સંસ્થા દ્વારા ધો. 1થી 8ના ગરીબ અને જરૂરતમંદ છાત્રોને ગણવેશ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

શાળાના આચાર્ય ઇશ્વરલાલ ગણાત્રાના સ્વાગત પ્રવચન બાદ સંસ્થાના પદાધિકારીઓ ભાવેશ બાપટ, નરેન્દ્ર મહેતા, તથા એસ.એમ.સી.ના અધ્યક્ષા નીતાબેન સોનીના હસ્તે ગણવેશ વિતરીત કરાયા હતા. સંસ્થાના પ્રમુખ ભાવેશભાઇએ તો ગણવેશનો સિલાઇખર્ચ સુદ્ધાં આપવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો