તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મા આશાપુરા વિદ્યાસંકૂલ ખાતે ગુરૂ પુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મા આશાપુરા વિદ્યાસંકૂલ ખાતે ગુરૂ પુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મા આશાપુરા વિદ્યાસંકૂલ ખાતે ગુરૂ પુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુમ-કુમ તિલક કરી ગુરૂ વંદના કરાઇ હતી. શાળાના શિક્ષિકા વૈશ્નવીબેને ગુરૂનો મહિમા સમજાવ્યો હતો. ધો.5 થી 8 અને 9 અને 11ના વિદ્યાર્થીઓ દ્વારા ભજન, કવિતા, વક્તૃત્વ સ્પર્ધાના કાર્યક્રમો રજૂ કરાયા હતા. કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ, શિક્ષિકા તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

મા આશાપુરા સ્કુલ - ભુજ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો